કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટમાં ફેરફાર

નવી દિલ્હી: કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટમાં ફેરફાર કર્યો છે.
બોર્ડની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે અને 7 જૂને ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 જૂને પૂર્ણ થશે, 12 ફિઝિક્સ અને અપ્લાઈડ ફિઝિક્સ જેવી પરીક્ષા જે પહેલા 13 મેના થોજાવાની હતી હવે 8 જૂને આયોજિત કરવામાં આવશે.CBSE ની 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 4મેથી 1 જૂન વચ્ચે યોજાશે. ધોરણ 10ની ગણિતની પરીક્ષા 2 જૂને લેવાશે, 12માં ગણિતની પરીક્ષા 31 મેના રોજ યોજાશે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now