ખેલ રત્ન એવોર્ડ : મેજર ધ્યાનચંદ

ખેલ રત્ન એવોર્ડ

મેજર ધ્યાનચંદ

📚 પરિચય

જન્મ. 29/8/1905
અવસાન -3/12/1979

ઉપનામ – The wizard , The magician

તેમનું વતન – અલ્હાબાદ ( ઉતર પ્રદેશ)

તેમનો જન્મ દિવસ- નેશનલ રમત દિવસ તરીકે ઉજવાય છે…

 

📚 કારકિર્દી

જે પ્રખ્યાત ભારતના હોકી પ્લેયર છે.

જેમણે ભારતને ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે વર્ષ 1928,1932, 1936 નાં એક મહત્વનું યોગદાન રહ્યું છે ..

જેમણે 1926 થી લઇ 1949 સુધી માં 185 હોકી મેચ રમીને 570 ગોલ
કરેલ છે.

એવોર્ડ –

પદ્મ ભૂષણ

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ ( રાજીવ ગાંધી)

🔸 હવે તેમના નામ થી ખેલ રત્ન એવોર્ડ આપશે..

જે ભારત સરકારના સ્પોર્ટસ મંત્રાલય અંતગર્ત આવે છે .

જેમાં વિજેતા ને 25 લાખ નું ઈનામ આપવામાં આવે છે.

1991- 92 પ્રથમ એવોર્ડ – વિશ્વનાથ આનંદ

લાસ્ટ અપાયેલ એવોર્ડ
રોહિત શર્મા
મારિયપ્પન
વિનેશ ફોગટ,
રાની રામપાલ ને એવોર્ડ

ટોટલ -45 ખેલાડી એવોર્ડ અપાયો છે.

ઓલમ્પિક પેરામિક ગેમ્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ જેવી રમતો માં આ અવોર્ડ આપવામાં આવે છે..

✍🏼
તેજસ નિમાવત

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now