:મેડિકલ અને ડેન્ટલ ગ્રેજયુએશન માટે વિદ્યાર્થીઓને સ્ટેટ કવોટામાં એડમિશન આપવા રજૂઆત

ગોધરામાં એક સભામાં મેડિકલ અને ડેન્ટલ ગ્રેજયુએશન લઇને રાજ્ય બહારથી આવી યુવકએ એક રજૂઆત કરી હતી. એ યુવક એ પોતાના હાથ માં અરજી લઇ ને CM ના નામેં બૂમો પાળી અને બેરીકેટીંગ સુધી જય પોહ્ચ્યો હતો. યુવકે બહારના રાજ્યમાંથી મેડિકલ અને ડેન્ટલ ગ્રેજયુએશન કરીને આવતા વિદ્યાર્થીઓને સ્ટેટ કવોટામાં એડમિશન આપવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત યુવકે ગુજરાતના ડોમિસાઈલ વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાથી નવો નિયમ બનાવવા માટે પણ રજૂઆત કરી હતી.જાહેર સભામાં યુવકની બૂમો સાંબળી CM વિજયભાઈ રૂપાણીનું ધ્યાન જતા વિજયભાઈ રૂપાણી એ પોલીસ ને તે અરજી લેવા આદેશ આપ્યો અને યુવક ની કરેલી અરજી ને મંજૂરી આપી પછી તે યુવક રિપોર્ટર સાથે વાત પણ કરે છે.આમ યુવકની અરજી પણ માન્ય થઇ જાયછે અને ડોમિસાઇલ વિદ્યાર્થી ઓ સાથે થતો અન્યાયનો પણ અંત આવે છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now