Bsc નર્સિંગ નાં એડમિશન માટે ઇચ્છુક ઉમેદવારો માટે મોટા રાહતના સમાચાર…..
ઉલેખનિય છે કે bsc નર્સિંગ તે 12 પાસ વિધાર્થી ઍક મેડિકલ ફિલ્ડ નો અભ્યાક્રમ છે. હજરો વિધાર્થી આ ફિલ્ડ સાથે જોડતા હોય છે. ત્યારે જેમાં થોડા દિવસ પહેલા નીટ ની એક્ઝામ આપવી પડશે તેવી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આજે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સી.એમ. નીતિન ભાઈ પટેલ સાહેબ સ્પષ્ટતા કરેલ છે.કે હવે 12 સાયન્સ નાં વિધાર્થી મિત્રો ને. મેરીટ આધારે એડમિશન મળશે જેથી હજારો વિધાર્થીઓ રાહત ના સમાચાર મળ્યા છે..
તેજસ નિમાવત