CBSE 12th નું પરિણામ………………………..

બોર્ડ આ વર્ષે પણ ગયા વર્ષનો ટ્રેન્ડ ફોલો કરતાં સીબીએસઇ ધોરણ-12નું પરિણામ, ધોરણ-10 પહેલા જાહેર કરવા જઈ રહ્યું છે.સીબીએસઇએ ધોરણ-10 અને ધોરણ-12ની રદ થયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરતાં પહેલા, બંને ધોરણના સ્ટુડન્ટ્સના રોલ નંબર ઓનલાઇન જાહેર કરી દીધા છે. સ્ટુડન્ટ્સ પોતાના રોલ નંબર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે. ગયા વર્ષે સીબીએસઇએ 13 જુલાઈ, 2020ના રોજ ધોરણ-12નું પરિણામ અને બે દિવસ બાદ 15 જુલાઈ, 2020ના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું હતું.

CBSE બોર્ડ આજે બપોરે 2 વાગ્યે ધોરણ-12ના પરિણામ જાહેર કરશે. સીબીએસઇ ધોરણ-12ના પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-12નું પરિણામ (CBSE 12th Result 2021) જાહેર કરી દીધું છે. સ્ટુડન્ટ્સ ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે સીબીએસઇ ધોરણ-12માં 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. કુલ 1300000 સ્ટુડન્ટ્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી ક્ષેત્રના અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ વખતે કુલ 99.34 ટકા નોંધાયું છે. બીજી તરફ, આ વખતે 99.00 ટકા વિદ્યાર્થિનીઓ તથા 99.03 ટકા વિદ્યાર્થી સફળ જાહેર કરવામાં આવ્યા છે.

સીબીએસઇ ધોરણ-12નું પરિણામ ઓફશિયલ વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in અને results.gov.in પરથી જાણી શકાશે.

નોંધનીય છે કે, કોરોનાના કારણે આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા નથી યોજાઈ, તેથી એડમિટ કાર્ડ પણ જાહેર નથી કરવામાં આવ્યા. પરિણામ પહેલા રોલ નંબર જોવો પડશે. ત્યારબાદ જ પોતાની ધોરણ-12ની માર્કશીટ જોઈ શકશો. ધોરણ-12ના જે સ્ટુડન્ટ્સે હજુ સુધી પોતાના રોલ નંબર ડાઉનલોડ નથી કર્યા તેઓ અહીં ડાયરેક્ટ ક્લિક કરે.

સીબીએસઇ ધોરણ-12 બોર્ડ પરીક્ષા 2021 માટે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેઓ આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોરોના મામલાઓના કારણે સીબીએસઇએ ધોરણ-12ની પરીક્ષા રદ કરી દીધી હતી

CBSE Results 2021 Class 12th: 

1- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
2- “CBSE Results 2021 Class 12th” પર ક્લિક કરો.
3- માંગેલી જાણકારી ભરો.
4- રિઝલ્ટ આપની સામે હશે.
 5- તેને ડાઉનલોડ કરી દો.
6- તમે ઈચ્છો તો ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી શકો છો

સ્ટુડન્ટ્સ પોતાના રોલ નંબર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે. ગયા વર્ષે સીબીએસઇએ 13 જુલાઈ, 2020ના રોજ ધોરણ-12નું પરિણામ અને બે દિવસ બાદ 15 જુલાઈ, 2020ના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું હતું. બોર્ડ આ વર્ષે પણ ગયા વર્ષનો ટ્રેન્ડ ફોલો કરતાં સીબીએસઇ ધોરણ-12નું પરિણામ, ધોરણ-10 પહેલા જાહેર કરવા જઈ રહ્યું છે.

કોરોના મામલાઓના કારણે સીબીએસઇએ ધોરણ-12ની પરીક્ષા રદ કરી દીધી હતી. ત્યારબાદ પરિણામ હવે જાહેર કરવામાં આવશે. બીજી તરફ, CBSE ધોરણ-12નું પરિણામ હજુ જાહેર નથી થયું.

સીબીએસઇએ ધોરણ-12ની પરીક્ષા રદ કર્યા બાદ પરિણામ તૈયાર કરવા માટે 30:30:40નો ફોર્મૂલા જાહેર કર્યો હતો. જાહેર ફોર્મૂલા અનુસાર ધોરણ-10ના પરિણામના 30 ટકા,
સતત બીજા વર્ષે સીબીએસઇ ધોરણ-12ના પરિણામમાં કોઈ મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય. ગયા વર્ષે પણ બોર્ડ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર નહોતું કરાયું. કારણ કે પરિણાક વૈકલ્પિક મૂલ્યાંકનના આધાર પર જ તૈયાર કરવામાં આવ્યું હતું.

સીબીએસઇ ધોરણ-12 બોર્ડ પરીક્ષા 2021 માટે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેઓ આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ધોરણ-11ના પરિણામના 30 ટકા અને ધોરણ-12ની ઇન્ટરનલ પરીક્ષાના 40 ટકા વેટેજના આધારે પરિણામ તૈયાર કરાયું છે.

સીબીએસઇએ ધોરણ-10 અને ધોરણ-12ની રદ થયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરતાં પહેલા, બંને ધોરણના સ્ટુડન્ટ્સના રોલ નંબર ઓનલાઇન જાહેર કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now