GOVERMENT GUIDLINE

આ માહિતી શિક્ષણજગત સાથે સંકળાયેલા શિક્ષકમિત્રો અને શૈક્ષણિક સંસ્થા ના મુદ્દા ગુજરાત શિક્ષણ વિભાગને લગતા અગત્યના કાયદાઓ પરિપત્રો, ઠરાવો મુકવામાં આવ્યા છે. આ સાહિત્યો માટે શિક્ષક મિત્રો અને શૈક્ષણિક સંસ્થાએ ઘણાબધા બ્લોગની તેમજ સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી. બધા શિક્ષક મિત્રોને અને શૈક્ષણિક સંસ્થા અલગ અલગ વેબસાઇટ્સ તેમજ newspaper નીબ્લોગની મુલાકાત લેવી ન પડે તેવા ઉદેશ્યથી શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થા માટે અલગ અલગ સરકારી વેબસાઇટ્સ પેઇજ પર બધા જ પરિપત્રો / ઠરાવો એકસાથે મુકવામાં આવ્યા છે. મને આશા છે કે આ માહિતી શિક્ષણજગત સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે ખુબજ અગત્યની સાબિત થશે.

Work on progress

Subscribe Now