SC મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ આપો: HC

અનામત-બિન અનામત બાબતમાં બેદરકારી પણ ચલાવી શકાય નહીં. સમગ્ર વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા છે. GPSCની પરીક્ષા મામલે હાઈકોર્ટે કહ્યું કે, SC કેટેગરીની મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ આપવામાં આવે, અનામત રિઝર્વેશનના કારણે બાકાત કરી શકાય નહીંસાથે 90 દિવસમાં DySPની એપોઇમેન્ટ આપવા પણ આદેશ કર્યા છે. તો જનરલ કેટેગરીમાં ઉમેદવારને ઓછા માર્ક્સે પોસ્ટ મળ્યાને લઈ અરજીઓ થઈ હતી.GPSC પરીક્ષામાં મહિલા SC ઉમેદવારની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, SC કેટેગરીની મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ આપવામાં આવે, અનામત રિઝર્વેશનના કારણે બાકાત કરી શકાય નહીં.

ઘો,12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પુનઃઆયોજન
તારીખ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી પરીક્ષા યોજાશે. રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફરી કેટલાક વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં 65 વિદ્યાર્થી માસ પ્રમોશનથી નારાજ થયા હતાં.આ અંગે પરીક્ષા વિભાગે અગાઉથી જાહેરાત કરી હતી. વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓએ પુનઃ પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે. તેમજ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. પરંતુ આ માસ પ્રમોશન બાદ પણ કેટલાક વિદ્યાર્થીઓ તેમના પરિણામ બાદ નારાજ થયા હતાં. હવે તેઓ તેમના પરિણામથી નારાજ થતા ફરી તેમની પરીક્ષા લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now